વાવાઝોડાના પગલે સાવચેતીના ભાગરૂપે લગાવવામાં આવ્યું સિગ્નલમાછીમારોને દરિયો ન ખેડવા માટે આપવામાં આવી સુચનાજો કે મોરબીના નવલખી બંદરે દરિયામાં વાવોઝોડાની નહીવત પ્રમાણમાં અસર થવાની શક્યતા
સાવચેતીના પગલા લેવામાં આવ્યા હોવાનું જણવા મળ્યું
હવામાન વિભાગની આગાહી..વેલ માર્ક લો પ્રેશર ડિપ્રેશન માં પરિવર્તિત.આગામી 24 કલાકમાં વાવાઝોડા માં પરિવર્તિત થશે.વાવાઝોડું ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે.ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે18 મેના ગુજરાત દરિયા કિનારે વાવાઝોડું પહોંચશે.18 મેના 90 થી 100 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે..16 મેના ગુજરાત ના વાતાવરણ માં પલટો આવશે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી18 મેના ભારે વરસાદની આગાહી..માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દક્ષિણ વેરાવળ થી 1170 કિલોમીટર દૂર ડિપ્રેશન