Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીના શોભેસ્વર રોડ પર જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીના શોભેસ્વર રોડ પર જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શોભેશ્વર રોડ પર પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે મોરબી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા ગોવિંદભાઈ રઘુભાઈ વઢીયારા, જયંતીભાઈ રઘુભાઈ વઢીયારા, મનુભાઇ નાનુભાઇ વઢીયારા, સંજયભાઈ ઈશ્વરભાઈ વઢીયારા, રામુભાઇ મનજીભાઇ ડાભી અને લાલાભાઇ વેરશીભાઈ વઢીયારાને રોકડ રકમ રૂ.૨૪૬/- સાથે પકડી પાડી કાયદસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!