Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના બગથળા ગામ પાસે આવેલા કારખાનામાં પડી જતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબીના બગથળા ગામ પાસે આવેલા કારખાનામાં પડી જતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના બગથળા ગામ પાસે આવેલ શિવસન નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા અસરફઅલી હનીફઅલી અન્સારી (ઉ.વ.૩૫) કારખાનામાં કામ કરી રહ્યો હતો દરમ્યાન ગત તા. ૧૬ ના રોજ કારખાનામાં પડી જતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડાયો હતો જોકે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!