Monday, October 7, 2024
HomeGujaratમોરબી નાની વાવડી ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા છ ઈસમો પકડાયા

મોરબી નાની વાવડી ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા છ ઈસમો પકડાયા

મોરબી તાલુકાના નાની વાવડી ગામે, ગુરૂકૃપા સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડયા

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસવડાની સૂચનાથી તેમજ ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે જુગાર અંગે રેઇડ કરતા મોરબી તાલુકાના નાની વાવડી ગામે, ગુરૂકૃપા સોસાયટીમાં આરોપી રણછોડભાઇ ગંગારામભાઇ પનારાના રહેણાંક મકાનમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા છ ઇસમોને કુલ રૂ. 48,010 જેટલી રોકડ રકમ સાથે પોલીસે રેઇડ દરમિયાન રણછોડભાઇ ગંગારામભાઇ પનારા, નિલેશભાઇ ભુપતભાઇ ગૌસ્વામી, પરબતભાઇ ધનજીભાઇ પડસુંબીયા, જીગ્નેશભાઇ પોપટભાઇ સતાપરા, શાંતિલાલ ઉર્ફે ભીખાલાલ હરજીભાઇ ગોધાણી અને શાંતિલાલ હરજીવનભાઇ હાજીપરાને પોલીસ એ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!