Sunday, May 19, 2024
HomeNewsBirthdayમોરબી જીલ્લાના હળવદ તાલુકાના માથક ગામના વતની એસપી ડો. રાજદિપસિહ ઝાલાનો આજે...

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના માથક ગામના વતની એસપી ડો. રાજદિપસિહ ઝાલાનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના માથક ગામના વતની અને હાલના વલસાડ જીલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે ડો.રાજદીપસિંહ ઝાલા જામનગર ખાતે અભ્યાસ કર્યા બાદ અમદાવાદ ખાતે સારા ડોકટર હતા પરંતુ તેઓની ઈચ્છા કંઈક અલગ કરવાની હતી જેથી રાજદીપસિહ ઝાલાએ જીપીએસસી ની પરીક્ષા પાસ કર્યા બાદ મોરબી ડીવાયએસપી સહિત અમદાવાદ સાયબર ક્રાઈમ ડીસીપી તરીકે જુદી જુદી જગ્યાએ ફરજ બજાવી અનેક ગુનેગારો ને ભોં ભીતર કર્યા હતા અને અનેક મહત્વની તપાસો માં પોતાની ઝીણવટ ભરી રીતે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી ત્યારે હાલ ડો.રાજદીપસિંહ ઝાલા વલસાડ જિલ્લાના એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે મોરબી વાસીઓ અને મિત્ર વર્તુળ તેમજ સ્નેહી શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!