Tuesday, January 7, 2025
HomeNewsMorbiમોરબી તાલુકાના જેતપર ગામેથી જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબી તાલુકાના જેતપર ગામેથી જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબી તાલુકાના જેતપર ગામે જુગરધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા સહિત સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી છ લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસે જણાવ્યા મુજબ જેતપર ગામે દરોડા દરમિયાન સમીરભાઇ અબ્દુલભાઇ પબાણી, રાકેશભાઈ રાજનીકાંતભાઇ રાઠોડ, રાજેશભાઇ વેલજીભાઈ બાવરવા, લલિતભાઈ ત્રિકામભાઈ સંઘાણી, સુખદેવભાઇ અમરશીભાઈ અઘારા, ચેતનભાઈ જ્યંતીભાઈ જાકાસણીયા સહિત ૬ લોકોને રોકડ રૂ. ૪૨,૮૬૦ અને મોબાઈલ સહિત રૂ. ૬૧,૩૬૦ ના કુલ મુદ્દામાલ સાથે જુગાર રમતા મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!