Saturday, January 18, 2025
HomeGujaratટંકારાના કલ્યાણપર ગામે રાત્રીના સમયે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

ટંકારાના કલ્યાણપર ગામે રાત્રીના સમયે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

મોરબી જીલાના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ટંકારા ના કલ્યાણ પર ગામે ટંકારા પોલીસનો સ્ટાદ નાઈટ પેટ્રોલિંગ માં હોય તે દરમીયાન કલ્યાણપર ગામની મેઈન બજારમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા છ શકશો દિલાવરભાઈ મુસાભાઈ ભાણું (ઉ.વ.૫૨ રહે.કલ્યાણપર), કિશોરભાઈ જેરાજભાઈ દેત્રોજા (ઉ.વ.૩૮ રહે.કલ્યાણપર), ભરતભાઇ વાઘજીભાઈ ઝાપડા (ઉ.વ.૪૫ રહે કલ્યાણપર), કેતનભાઈ જેરાજભાઈ ઢેઢી (ઉ.વ.૩૧ રહે કલ્યાણપર), સલીમભાઈ દાઉદભાઈ ભાણુ (ઉ.વ.૪૫ રહે.નગરનાકા ટંકારા) અને કાદરભાઈ હસનભાઈ મકવાણા (ઉ.વ.૪૨ રહે.તિલકનગર ટંકારા) વાળાને ગંજીપતા અને રોકડ રકમ રૂ.૧૫૧૭૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ટંકારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!