Sunday, December 4, 2022
HomeGujaratમોરબીનાં ત્રાજપરમાંથી જાહેરમાં જુગાર રમતા છ પકડાયા

મોરબીનાં ત્રાજપરમાંથી જાહેરમાં જુગાર રમતા છ પકડાયા

ત્રણ મહિલા સહિત ૬ ને રોકડ રૂપિયા ૨૬,૫૦૦/- સાથે ઝડપી પાડતી પોલીસ

- Advertisement -

મળતી માહિતી મુજબ ગઈકાલે મોરબી બી ડીવીઝન પોલીસે ગઈકાલે દરોડો કરી મોરબીમાં ત્રાજપર ખાતે ચોરાવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા મહાદેવભાઇ રતાભાઇ બારૈયા, સુનિલભાઇ દેલીપભાઇ ભીમદુકીયા, નરેશભાઇ નવઘણભાઇ કુંવરીયા, કુંવરબેન ઘેલાભાઇ ચારોલા, હંસાબેન કેશાભાઇ વરણીયા અને મંજુબેન નવઘણભાઇ કુંવરીયાને રોકડ રૂપિયા ૨૬,૫૦૦/- સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!