Friday, April 19, 2024
HomeGujaratમોરબીનાં નવલખી દરિયામાં બાજ ડૂબ્યું, સદનસીબે જાનહાની ટળી

મોરબીનાં નવલખી દરિયામાં બાજ ડૂબ્યું, સદનસીબે જાનહાની ટળી

મળતી માહિતી મુજબ મોરબીનાં નવલખી દરિયામાં તા.૯ ના સાંજના સુમારે દરિયામાં વધારે મોઝાં ઉછળતા આ મોઝા બાજ (નાની બોટ)માં ભરાઈ ગયા હતા જેથી તે ડૂબી ગયું હતું. બાજમાં ૮ લોકો સવાર હતા સદનસીબે તેનો કોઈ જાનહાની થઈ નહતી અને આ તમામ ૮ લોકોનો બચાવ થયો હતો. આ બાજમાં ૧૫૦૦ ટન કોલસો હોય જે દરિયાનાં પાણીમાં ડૂબ્યો હતો. માળિયા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!