Saturday, October 5, 2024
HomeGujaratહળવદના એસટી રોડ પર આવેલ મોબાઇલની દુકાનમાં તસ્કરોનો હાથફેરો

હળવદના એસટી રોડ પર આવેલ મોબાઇલની દુકાનમાં તસ્કરોનો હાથફેરો

મોબાઈલ અન્ય એસેસીરીઝ મળી અંદાજીત ૨ લાખની ચોરી

- Advertisement -
- Advertisement -

ચોરીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સોમવારે રાત્રે હળવદ શહેરનાં હાર્દસમા ગીની ગેસ્ટ હાઉસ સામે જય મોગલ મોબાઇલ નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને મોબાઈલ અન્ય એસેસીરીઝ મળી અંદાજીત ૨ લાખની મત્તાની ચોરી કરી હતી. ચોરીનાં આ બનાવની જાણ થતાં હળવદ પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે બનાવની નોંધ કરી તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!