Friday, March 29, 2024
HomeNewsBirthdayસૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટનાં પ્રમુખ ભુપત પંડ્યાનો આજે જન્મદિવસ

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટનાં પ્રમુખ ભુપત પંડ્યાનો આજે જન્મદિવસ

મોરબી બ્રહ્મસમાજનાં અગ્રણી ભુપતભાઈ પંડ્યાનો આજરોજ તા. ૨૨ જુનના રોજ જન્મદિવસ છે. ભુપતભાઈ અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે જેવી કે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટનાં પ્રમુખ, પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ, ગાયત્રી મંદિર મોરબીનાં ટ્રસ્ટી, ગુજરાત બ્રહ્મ વિકાસ પરિષદનાં ટ્રસ્ટી, ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ મોરબીનાં ટ્રસ્ટી તેમજ બેટી બચાવો અભિયાન મોરબીનાં કન્વિનર તરીકે કાર્યરત છે. તેમનાં જન્મદિવસ નિમિત્તે સગાવહાલા મિત્રવર્તુળમાંથી શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મિરર ટીમ પણ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!