Monday, September 9, 2024
HomeGujaratહળવદમાં ઘર પાસે રહેલ બોલેરોને હંકારી જતા તસ્કરો

હળવદમાં ઘર પાસે રહેલ બોલેરોને હંકારી જતા તસ્કરો

મોરબી : હળવદમાં ઘર પાસે રહેલ બોલેરોને તસ્કરો હંકારી ગયેલ છે. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરીયાદીનુ જમનભાઇ ઉમેશભાઇ રામાશંકરભાઇ યાદવ (ઉવ ૩૦ ધંધો પ્રા.નોકરી રહે.હળવદ સીધ્ધી વિનાયક સોસાયટી મહર્ષી સ્કુલ પાસે રાણેકપર રોડ) વાળાએ ફરિયાદ નોંધાવેલ કે, ગત તા.૧૫/૭/૨૦૨૨ ના રોજ તેમણે ઘર પાસે રાખેલ બોલેરો ગાડી નં જીજે-૦૨-વીવી-૯૪૦૭ કિ.રૂ.૩,૫૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હતો. આ બનાવની તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!