Friday, December 27, 2024
HomeGujaratમોરબીનાં મહેન્દ્રનગર ગામે એક સાથે ૪ મકાનોમાં તસ્કરોનો હાથ ફેરો, સોનાનાં દાગીના-રોકડની...

મોરબીનાં મહેન્દ્રનગર ગામે એક સાથે ૪ મકાનોમાં તસ્કરોનો હાથ ફેરો, સોનાનાં દાગીના-રોકડની ચોરી

ગત રાત્રીના તસ્કરોએ મહેન્દ્રનગર નજીક આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં એક સાથે ચાર મકાનોમાં ચોરીને અંજામ આપી સોનાના દાગીનાં તથા રોકડની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રીના મહેન્દ્રનગર નજીક આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ ત્રાટક્યા હતા અને ચારેય પરિવારનાં લોકો જ્યારે રાત્રે અગાસી પર સુતા હોય ત્યારે આ ચાર મકાનના તાળા તોડી ૭ તોલા સોનાનાં દાગીના અને રોકડ રૂ. ૪૫,૦૦૦/- ની ચોરી કરી લઈ ગયાં હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!