Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીના લાતી પ્લોટમાં આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં તસ્કરોના ધામા:૧.૬૮ લાખની માલમતા ઉસેડી...

મોરબીના લાતી પ્લોટમાં આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં તસ્કરોના ધામા:૧.૬૮ લાખની માલમતા ઉસેડી ગયા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શિવ મંડપ સર્વિસ ના ગોડાઉનમાં લાખોના માલની ચોરી થઈ હોય જે અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ લાતી પ્લોટ શેરી નંબર ૨ માં શિવ મંડપ સર્વિસનું ગોડાઉન આવેલ હોય છે ગોડાઉનમાં ગત તારીખ ૨૭ સપ્ટેમ્બર એ રાત્રિના સમયે કોઈ સમ ગોડાઉન માંથી શટરના તાળા તોડી કી.રૂ.૧,૬૮,૭૬૦/- ની માલમતા ચોરી કરી ગયા હોય ત્યારે આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે ગોડાઉનના માલીકની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!