Thursday, March 28, 2024
HomeGujaratરાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મોરબી જીલ્લાની મુલાકાતે

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મોરબી જીલ્લાની મુલાકાતે

મોરબી જીલ્લો બન્યા બાદ પરિસ્થિતિ નો તાગ મેળવવા સીએમ, ડે.સીએમ મુલાકાત લઈ ચુક્યા છે ત્યારે આજે એટલે કે તા. ૦૫ જુલાઈ આ રોજ મૂળ મોરબી જીલ્લાના માળીયા મિયાણા તાલુકાના બહાદૂરગઢ ગામના વતની અને હાલના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા મોરબી જીલ્લાની આકસ્મિક મુલાકાતે આવ્યા છે જેમાં સવારે દસ વાગ્યે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની વીઝીટ લઈ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્યો સાથે રિવ્યુ મીટીંગ લીધી હતી અને મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની માહિતી મેળવી હતી. આ સાથે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સીસીટીવી કન્ટ્રોલ રૂમ તથા એસપી ઓફિસની પણ મુલાકાત લીધી હતી. આ તકે રેન્જ આઈજી સંદિપ સિંઘ, મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!