Friday, April 26, 2024
HomeGujaratહળવદ પંથકમાં પોલીસની બૂટલેગરો સામે ની કડક કાર્યવાહી કેટલાંક શખ્સો ને કણાની...

હળવદ પંથકમાં પોલીસની બૂટલેગરો સામે ની કડક કાર્યવાહી કેટલાંક શખ્સો ને કણાની જેમ ખુંચી..!!

જો પોલીસ કાર્યવાહી કરે તો પણ ટીકા કરવાની અને ન કરે તો પણ ટીકા કરવાની.?

- Advertisement -
- Advertisement -

હળવદ: હળવદ પંથકમાં દેશીદારૂ વેચતાં બૂટલેગરો પર સ્થાનિક પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા સમયે કેટલાક શખ્સો પોલીસને જાણી જોઇ બદનામ કરતા હોવાનું ચીત્ર ઉપસી રહ્યુ છે વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા આવતા દિવસોમાં પણ બૂટલેગરો સામે અસરકાર કાર્યવાહી કરવામાં કોઇ પણ સેહ શરમ રાખશે નહીં

હળવદ પંથકમાં બે દિવસ પહેલા કોઈ નદી વિસ્તાર માં દેશી દારૂની ભઠ્ઠી હોય તેવો વિડીયો વાયરલ થયો હતો જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી અને બૂટલેગરો સામે અસરકારક કાર્યવાહી પણ કરવામાં આવી હતી ત્યારે આજે પણ કોઇ શખ્સ દ્વારા દારૂ વેચાતો હોવાનો એક વીડિયો વાયરલ કર્યો હતો જોકે તે સમયે માત્ર બોલી રહ્યો હતો તેથી માની પણ કેમ લેવું કે જે શખ્સ વિસ્તાર જણાવો તો ત્યાં દારૂ વેચાય છે..?

આવી પરિસ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા બૂટલેગરો પર કરવામાં આવતી કાર્યવાહીને લઇને કેટલાક શખ્સો ને આ કાર્યવાહી કણાની જેમ ખુંચી રહી છે જેથી પોલીસને બદનામ કરવા મા આવતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે

વધુમાં સૂત્રો પાસેથી એ પણ માહિતી મળી રહી છે કે પોલીસ દ્વારા આવતા દિવસોમાં પણ બૂટલેગરો સામે અસરકારક કાર્યવાહી કરશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!