Saturday, May 11, 2024
HomeGujaratહળવદ સાંદિપની ઈંગ્લીશ સ્કુલના વિદ્યાર્થીઓ સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ સ્ટેશનની મુલાકાત કરી...

હળવદ સાંદિપની ઈંગ્લીશ સ્કુલના વિદ્યાર્થીઓ સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ સ્ટેશનની મુલાકાત કરી માહિતી મેળવી

એસ.પી સી ટીમ તેમજ શી ટીમ દ્વારા હળવદ શહેરમાં આવેલ સાંદિપની ઈંગ્લીશ સ્કુલ ના વિધાર્થીઓ ને પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરીનું માર્ગદર્શન આપ્યું.

- Advertisement -
- Advertisement -

પોલીસ અધિક્ષક મોરબીનાઓની સૂચના મુજબ અને હળવદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ ના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ અંતર્ગત એસ.પી સી ટીમ તેમજ શી ટીમ દ્વારા હળવદ સાંદિપની ઈંગ્લીશ સ્કુલના વિધાર્થીઓ ને પોલીસ સ્ટેશનની વીઝીટ કરાવવામાં આવી હતી.

જેમાં પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતી કામગીરી બાબતે તેમજ બાળકોને ઉપયોગી થાય સ્કૂલ તેમજ કોલેજની બાળાઓને ઉપયોગી થાય તે અંગે માહિતી આપવામાં આવી પોલીસ સ્ટેશન ના રેકર્ડ તેમજ રેકર્ડ ની જાળવણી અંગે માહિતગાર કરવામાં આવ્યા શી ટીમ માંથી મહિલા કોન્સ્ટેબલ મીનાબેન તારબુંદિયા,પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ પીપળીયા દ્વારા જરૂરી મહિલા તેમજ બાળ સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી.તેમજ પોલીસ કોન્સ્ટેબલ કિરીટભાઈ જાદવ મહિલા કોન્સ્ટેબલ હિરલબેન કણઝરિયા દ્વારા પોલીસ સ્ટેશન ની કામગીરી અને અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!