Saturday, February 4, 2023
HomeGujaratવાંકાનેર તાલુકાના હસનપર ગામમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર તાલુકાના હસનપર ગામમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર તાલુકાના હસનપર ગામમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. હસનપરમાં રહેતા ભુપતભાઇ અમરશીભાઇ પરમાર (ઉ.વ. ૨૨)એ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!