Friday, April 26, 2024
HomeNewsTankaraમોરબી પેરોલ ફ્લો સ્કવોડ મા ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હા માં સાત...

મોરબી પેરોલ ફ્લો સ્કવોડ મા ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હા માં સાત માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડયો

મોરબી પોલીસ વડા એસ.આર.ઓડેદરા સાહેબની સુચના તથા ઈન્ચાર્જ પોલિસ ઈન્સ્પેક્ટર જે.એમ.આલ સાહેબના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ મથકના દારુના ગુન્હા ન. 00૩૪/૨૦૨૦ માછેલ્લા સાત માસથી  નાસતા ફરતા  આરોપી આમીરખાન આબિદહુસૈનખાન પઠાણ ઉ.વ. ૨૮ રહે. ચોટીલા કલ્પના ટોકિજ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને ચોટીલા નજીકથી પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડયો હતો.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમા ઈન્ચાર્જ પોલિસ ઈન્સ્પેક્ટર જે.એમ.આલ સાહેબના માર્ગદર્શન હેઠળ જયેશભાઇ વાઘેલા, બ્રિજેસભાઈ   કાસુન્દ્રા, હિરાભાઈ ચાવડા, ચંદ્રકાંતભાઈ વામજા, રસિકભાઈ ચાવડા , સંજયભાઈ પટેલ,  રજનિભાઈ કૈલા તથા અશોકભાઇ ચુડાસમા રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!