Monday, December 5, 2022
HomeGujaratટંકારા:ઝેરી જાનવર કરડી જતાં હરબટીયાળી ગામના વૃદ્ધનું મોત

ટંકારા:ઝેરી જાનવર કરડી જતાં હરબટીયાળી ગામના વૃદ્ધનું મોત

ટંકારાના હરબટીયાળી ગામે રહેતા મોતીભાઈ મેઘજીભાઈ નમેરા (ઉ.વ.૬૫)ને ગત તારીખ ૩૦/૦૯/૨૦૨૨ ના રોજ પિતાની વાળી એ મગફળીમાં પાણીના નાકા વાળવા ગયા હોઈ ત્યારે કોઈ ઝેરી જાનવર કરડી ગયું હોઈ ત્યારે તેમને સારવાર અર્થે મોરબી સિવલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન મોતીભાઈ નું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે ટંકારા પોલીસ મથકમાં મૃત્યુ નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!