Monday, May 20, 2024
HomeGujaratવાંકાનેરમાં મચ્છુ નદીમાં નહાવા પડેલ યુવકનું ડૂબી જતાં મોત

વાંકાનેરમાં મચ્છુ નદીમાં નહાવા પડેલ યુવકનું ડૂબી જતાં મોત

વાંકાનેર માં મચ્છુ નદીમાં નહાવા પડેલ ૨૮ વર્ષીય યુવક પાણીમાં ડૂબી ગયો હોઈ ત્યારે તેમનું મોત નિપજ્યું હતું

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર ના લલિતભાઈ સોમાભાઈ સારલા (ઉ.વ.૨૮) વાળા ગત તારીખ ૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના સમયે છ વાગ્યાના અરસામાં મચ્છુ નદી ચાવડો ધરી પાસે નદીમાં નહાવા પડ્યા હોઈ ત્યારે ત્યારે તે પાણી માં ડૂબી ગયા હોઈ ત્યારે તેમનું મોત નિપજ્યું હતું ત્યારે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મૃત્યુ નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!