Wednesday, December 25, 2024
HomeGujaratટંકારા : માધવ હોટલ પાસે કારચાલકે બાઈકને હડફેટે લેતા બાઈકસવારનું મોત

ટંકારા : માધવ હોટલ પાસે કારચાલકે બાઈકને હડફેટે લેતા બાઈકસવારનું મોત

અકસ્માતનાં આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હડમતીયા ગામે રહેતા વિશાલભાઈ હરજીભાઈ શગર(ઉ.વ.૩૧)એ ફરિયાદ નોંધાવી છે કે વેગેનાર કાર નં જીજે-૦૩-એફડી-૭૯૫૮ નાં ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવીને ફરિયાદી વિશાલભાઈના કાકા મુકેશભાઈ તળશીભાઈ શગર મોટર સાઈકલ સ્પ્લેન્ડર પલ્સ નં. જીજે-૦૩-સીપી-૭૩૧૧ લઈને જતા હોય દરમ્યાન ટંકારાની માધવ હોટલ નજીક વેગેનાર કાર ચાલકે હડફેટે લેતા તેને માથાનાં ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. તો કાર ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!