Friday, March 29, 2024
HomeGujaratટંકારા : મોટરસાયકલ પર આવેલા ચાર ઈસમોએ લુંટ ચલાવી ધમકી આપ્યાની નોંધાઈ...

ટંકારા : મોટરસાયકલ પર આવેલા ચાર ઈસમોએ લુંટ ચલાવી ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

ટંકારાના સરદારનગરમાં રહેતા ઇમરાન હનીફભાઈ વીકીયાણી (ઉં.વ.૧૯)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૯નાં રોજ તેઓ ટંકારા મોરબી હાઈવે રોડ પર લક્ષ્મીનારાયણ જીન પાસે હોય દરમ્યાન મોટરસાયકલ નં. જીજે-૩૬-કે-૮૬૩૭ પર આવેલા ચાર અજાણ્યા ઇસમોએ ફરિયાદી ઈમરાનનાં ગળે છરી રાખી તેની પાસે રહેલ વિવો કંપનીનો મોબાઈલ ફોન કિં.રૂ.૪૦૦૦/- તથા ખિસ્સામાં રહેલ રોકડ રૂ. ૪૫૦૦/- ની લુંટ ચલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે અજાણ્યા ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!