Friday, April 26, 2024
HomeGujaratમોરબી : વીસીપરામાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત ચાર પકડાયા

મોરબી : વીસીપરામાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત ચાર પકડાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ગઈકાલે મોરબીનાં વિસીપરા ખડિયાપરામાં જાહેરમાં જુગાર રમતા સંજયભાઈ રમેશભાઈ ડેડવાણીયા, મુકેશભાઈ શીવાભાઈ સાલાણી, રોહિતભાઈ સંજયભાઈ સેખાણી અને વનીતાબેન નારાયણભાઈ બહુકીયાને રોકડ રૂ.૧૫૬૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!