Saturday, April 20, 2024
HomeNewsTankaraટંકારા ના હડમતીયા નજીક ચોરી કરવા આવેલા ઈસમોને રોકતા પંપના માલિકને જ...

ટંકારા ના હડમતીયા નજીક ચોરી કરવા આવેલા ઈસમોને રોકતા પંપના માલિકને જ લૂંટી નાસી છૂટ્યા

ટંકારાના હડમતીયા નજીક પેટ્રોલ પમ્પના માલિકને મારમારી કાર અને રોકડની લૂંટ: ચોરી કરવા આવેલા ઇસમોને રોકતા પંપના મલિક ને જ લૂંટી લીધો

- Advertisement -
- Advertisement -

 

બનાવની મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા નવા હડમતીયા નજીક બની રહેલા પેટ્રોલ પંપના માલીક આજે સવારના ચાર વાગ્યાની આસપાસ પોતાની કાર લઈ પંપ તરફ ગયા હતા ત્યારે તેમના પંપ પાસે કરિયાણાની દુકાન પાસે ન ત્રણ બાઇકોમાં આવેલા છ ઈસમોએ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા ત્યાંથી પેટ્રોલ પંપના માલિક કાર લઈ ને જતા હતા તેમને શંકા જતા તેમણે પોતાની કાર ઉભી રાખી અને આ તસ્કરોને પડકાર આપતા આ તસ્કરોએ પેટ્રોલ પંપના માલિક કિશોરભાઈ સાથે ઝપાઝપી કરી અને તેમની કાર તેમજ તેમની પાસે રહેલ રોકડ સહિતનો મુદ્દામાલ લૂંટીને નાસી ગયા હતા જો કે લૂંટારુઓ બે મોટરસાઇકલ ત્યાં જ મૂકી ગયા હતા અને એક બાઈક અને કારમાં નાસી ગયા હતા આ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધવા અને લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!