Saturday, December 28, 2024
HomeGujaratટંકારાનો યુવક શુક્રવારથી થયો લાપતા : ટંકારા પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ...

ટંકારાનો યુવક શુક્રવારથી થયો લાપતા : ટંકારા પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ આરંભી

ટંકારાનો અતુલ (વિજય) બટુકભાઈ ચાવડા (રહે. ઉગમણા નાકા) નામનાં યુવકને તેના બા એ ગત તા- ૧૬/૦૬/૨૦૨૩ ના રોજ વહેલો ઉઠવા બાબતે ઠપકો આપેલ હોય જે બાબતે યુવકને લાગી આવતા સવારના આશરે અગીયારેક વાગ્યાના અરસામાં ઘરના સભ્યોને કંઇ જાણ કર્યા વગર તથા મોબાઇલનો ધા કરી જતા રહેતા આજુ બાજુમાં તથા સગા સંબંધીઓમાં તપાસ કરતા યુવક મળી ન આવતા યુવકના ભાઈ અમીતભાઇ બટુકભાઇ ચાવડાએ ટંકારા પોલીસ મથકમાં જાણવાજોગ દાખલ કરાવી છે. તેમજ કોઈને યુવકની જાણ મળે તો 96646 14075, 99091 74773 પર સંપર્ક કરવા વિનંતી વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!