Sunday, January 19, 2025
HomeGujaratવાંકાનેર ચોટીલા રોડ પર રોજડું આડું ઉતરતા ટેન્કર પલ્ટી ગયું: એકનું મોત...

વાંકાનેર ચોટીલા રોડ પર રોજડું આડું ઉતરતા ટેન્કર પલ્ટી ગયું: એકનું મોત એકને ઇજા

વાંકાનેર ચોટીલા રોડ પર રોજડું આડું ઉતરતા ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું આ અકસ્માતમાં એકનું મોત અને એકને ઇજા પહોંચી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર ચોટીલા હાઇવે પર આવેલ તીરથ હોટલ નજીક પુર ઝડપે આવતા ટેન્કર રજી. નંબર જી.જે-૧૨-બી.વી.-૭૧૦૮ આડે રોજડું ઉતરતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટેન્કર પલ્ટી જતા ટ્રેન્કર નંબર જી.જે-૧૨બી.વી.-૭૧૦૮ ચાલક દેવાભાઇ નગાભાઇ કાછડ (ઉ.વ.૩૫) રહે. ધોકાવાડા તા. સાંતલપુર જી.પાટણવાળાનું ટેન્કર નીચે દબાઈ જતા તેનું મોત નીપજ્યું હતું ઉપરાંત અજાભાઇ ગોવિંદભાઇ કાછડને ઇજા પહોંચી હોવાનું વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાહેર થવા પામ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!