Sunday, May 19, 2024
HomeGujaratમાળીયામિયાણાના ખીરઈ ગામે બંધ સરકારી દવાખાનામાંથી વરલીના આંકડા લેતો એક ઝડપાયો

માળીયામિયાણાના ખીરઈ ગામે બંધ સરકારી દવાખાનામાંથી વરલીના આંકડા લેતો એક ઝડપાયો

માળીયામિયાણા તાલુકાના ખીરઈ ગામના પાદરમાં આવેલ બંધ સરકારી દવાખાના ખંડેર મકાનમાથી પોલીસે વરલીના આંકડા લેતા એક શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

ખીરાઈ ગામના સરકારી દવાખાનાના અવાવરું મકાનમાં
વરલી ફીચરના આંકડા લખી રૂપિયાની હારજીતનો નશીબ આધારિત જુગાર રમતા આરોપી જુનેદભાઇ સલેમાનભાઇ સામતાણી (ઉ.વ.૩૦) રહે. ખીરઈવાળાને ઝડપી લીધો હતો પોલીસે રોકડા રૂપીયા ૭૪૦ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!