Saturday, July 27, 2024
HomeGujaratહળવદના સેવાભાવી યુવાન અને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રીએ તપનભાઈ દવેએ જન્મદિવસની...

હળવદના સેવાભાવી યુવાન અને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રીએ તપનભાઈ દવેએ જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરી

હળવદના સેવાભાવી યુવાન અને મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી તપનભાઈ દવે એ જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી 1000 રાહદારીઓ ને ઠંડી છાસ નું વિતરણ સાથે 200 બાળકો ને ગુલ્ફિ જમાડી અને કરી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાટિયા ગ્રુપ અને ફ્રેન્ડસ્ યુવા ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદ પાટિયા ગ્રુપ અને ફ્રેન્ડસ્ યુવા ગ્રુપ દ્વારા સામાજિક આગેવાન અને યુવા અગ્રણી તપન દવે ના જન્મદિવસ નિમિત્તે હળવદ ના સરા નાકા ખાતે 1000 ઉપરાંત રાહદારીઓ ને ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને 200 નાના ભૂલકાઓ ને ગૂલ્ફી જમાડી અને જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે આ પ્રકારે માનવ સેવા થકી જન્મદિવસ ની ઉજવણી કરી અન્યો માટે પ્રેરણા પૂરી પાડી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!