Sunday, September 8, 2024
HomeGujaratસમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારંભ યોજાશે

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારંભ યોજાશે

મોરબીમાં વસવાટ કરતા સમસ્ત બ્રહ્મસમાજના KG થી PG સુધીના વિધાર્થી ભાઈ બહેનોને પોતાની માર્કશીટની ઝેરોક્ષ મોકલવા સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલા કોઈ પણ ઉંમરના બ્રહ્મ બંધુ ભગીનીઓને પણ પોતાની સિધ્ધિની વિગતો મોકલવામાં આવી છે કે જેથી તેઓનું આગામી દિવસોમાં યોજાનાર તેજસ્વીતા અભિવાદન સમારંભમાં સન્માન કરવામાં આવી શકે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વસવાટ કરતા સમસ્ત બ્રહ્મસમાજના KG થી PG સુધીના વિધાર્થી ભાઈ બહેનોએ આપેલ અંતિમ પરીક્ષાની માર્કશીટની ઝેરોક્ષ મોકલવા સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે. જે માર્કશીટની ઝેરોક્ષ પાછળ પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખી ભુપતભાઇ પંડ્યા – પરશુરામ ધામ મોરબી, અજયભાઈ ધાંધલ્યા – એન. આર. ડાભી. દોશી હાઈસ્કૂલ મોરબી, રવીન્દ્રભાઈ ત્રિવેદી – ઓરીએન્ટલ ક્લાસીસ મોરબી 2, હિરેનભાઈ મહેતા – P G Patel કોલેજ, જયેશભાઈ મહેતા – OMVVIM કોલેજ, કલ્પેશભાઈ આચાર્ય – OSEM GSEB, મનોજભાઈ જોષી – નિલકંઠ વિધાલય, દિનકરભાઈ પંડ્યા – OSEM CBSE, ફાલ્ગુનીબેન દવે – ન્યુ ઓમશાંતિ વિધાલય, મિલાપભાઈ શુક્લ – ઓમશાંતિ વિધાલય, વિરલભાઈ ત્રિવેદી – નવયુગ વિદ્યાલય, પ્રતિક જોશી – તુલસી કોમ્પ્યુટર વી. સી. હાઈસ્કૂલ પાછળ, હિરેનભાઈ જોશી – નવજીવન વિધાલય, કૌશલભાઈ મહેતા – ભારતી વિધાલય, ડો. બી. કે. લહેરુ સાહેબનું દવાખાનું શનાળા રોડ, સ્વ ડો બળવંતભાઈ પંડ્યા સાહેબનું દવાખાનું વાઘપરા મોરબી, મનીષભાઈ જોશી – નિર્મલ વિધાલય, કમલભાઈ દવે – બાલાજી ટેલીકોમ ફ્લોરા પાસે મોરબી 2, અતુલભાઈ જોશી – મોરબી મિરર ઘનશ્યામ પ્લાઝા રવાપર રોડ, વ્યોમ લેબોરેટરી – વોડાફોન સ્ટોર પાછળ મોરબી, નિરવભાઈ રાવલ – નાલંદા વિધાલય મોરબી, દિપેનભાઈ ભટ્ટ – વી. સી હાઈસ્કૂલ, ડો. શર્મા સાહેબ – એમ. એમ. સાયન્સ કોલેજ મોરબી, બિપીનભાઈ ભટ્ટ – નલિની વિધાલય વાવડી રોડ તથા એડવોકેટ નિતીનભાઈ પંડ્યા રોયલ બેકરી પાસે મોરબી 2ને 10/07/2023 પહેલા જમા કરાવવા તથા કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલા કોઈ પણ ઉંમરના બ્રહ્મ બંધુ ભગીનીઓએ પણ પોતાની સિધ્ધિની વિગતો મોકલી આપવા સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ વધુ વિગતો માટે કે WHATSAPP દ્વારા માર્કશીટ મોકલવા માટે 9879024410 પર સંપર્ક કરવા જણાવાવમાં આવ્યું છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!