Saturday, April 27, 2024
HomeGujaratઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીના આધારે હળવદ પોલીસ મથકના ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી આસીફ ઉર્ફે અશોક ઇકબાલભાઈ મૂલતાની (ઉં.વ.૨૭, રહે. જુના દેવાળીયા તા. હળવદ) વાળાને તેના જ ગામ જુના દેવળીયાથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીઆઈ વી.બી.જાડેજા, પો.સ.ઈ. એન.બી.ડાભી, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, જસવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા સહિતનાઓ રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!