Tuesday, January 7, 2025
HomeGujaratપાટણ જિલ્લાનાં વાગડોદથી સગીરાનુું અપહરણ કરનાર આરોપી ભરતનગરથી ઝડપાયો

પાટણ જિલ્લાનાં વાગડોદથી સગીરાનુું અપહરણ કરનાર આરોપી ભરતનગરથી ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના પીઆઈ વી.બી.જાડેજાની સુચનાથી પોલીસ ટીમ અપહરણના ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હોય દરમ્યાન આજરોજ પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશનનાં સગીર વયની બાળાનાં અપહરણનાં ગુનાનો આરોપી તથા ભોગ બનનાર મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં હોવાની વાગડોદ પોલીસે જાણ કરતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીની ટીમે આરોપી રમેશજી પરબતજી ઠાકોર (ઉ.વ.૩૧, રહે, જંગરાલ ગણેશપુરા તા.સરસ્વતી જી.પાટણ) વાળાને ભોગ બનનાર સાથે ભરતનગર રાધે પાઇપ કારખાનામાંથી ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!