Monday, December 23, 2024
HomeGujaratમોરબીમાંથી સગીરાને ભગાડી જનાર આરોપી ઝડપાયો

મોરબીમાંથી સગીરાને ભગાડી જનાર આરોપી ઝડપાયો

મોરબીમાંથી ૧૧ માસ અગાઉ સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને ઝડપી લેવામાં અને કોપર્સને શોધી કાઢવામાં મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમને સફળતા મળી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થતા આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ગુન્હાના આરોપી અંગે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના સ્ટાફને મળેલ બતમીને પગલે પોલીસે આરોપી નિકુંજ ભગવાનજીભાઇ સોરઠીયા (ઉ.વ. આશરે ૨૧ રહે.મુળ લોઠીયા તા.જિ.જામનગર) તથા કોપર્સ બન્નેને રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લાના ગંગરાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ આજોલીયાકા ખેડા ખાતે આવેલ સેવન હોટલ ખાતેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવિઝન પોલીસને સોંપવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!