મોરબી સહિત અન્ય શહેરોમાં ઉનાળાની ગરમી માં વાહનો સહિત માં આગ લાગવાના બનાવો અવાર નવાર બનતા હોય છે પરન્તુ મોરબી શહેરના વિસિફાટક થી રેલવે સ્ટેશન તરફ જતા રોડ પર આજે સવારના સમયે હીરો હોન્ડા સપલેન્ડર બાઇકમાં અચાનક સ્પાર્ક થતા આગ લાગી હતી જોકે સ્પાર્ક થતા જ બાઇક ચાલક દ્વારા સમય સૂચકતા વાપરી ને બાઇકને ત્યાં જ રોડ પર પાર્ક કરીને દૂર જતા રહ્યા હતા અને ધીરે ધીરે બાઇકમાં આગ લાગવાની શરૂઆત થઈ હતું જોત જોતામાં આગ એ સંપૂર્ણ બાઇકને બાડીને રાખ કરી દીધું હતું હાલ આ આગ લાગવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે . જેથી દરેક વાહન ચાલકોએએ આ બાઇક ચાલકની જેમ જાગૃત રહેવું જોઈએ જેથી આવા બનાવોમાં જાનહાની ટાળી શકાય.
જુઓ વિડિઓ અહીં