Saturday, April 20, 2024
HomeNewsBirthdayમોરબીના યુવા પત્રકાર પંકજ સનારીયાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર પંકજ સનારીયાનો આજે જન્મદિવસ

મોરબીમાં છેલ્લા ૧૦ વર્ષ થી નીડર પત્રકાર ફરજ બજાવતા અને સહજ સ્વભાવ ધરાવતા પંકજભાઈ સનારીયાનો આજે જન્મદિવસ છે તેઓ હર હંમેશ લોકોના પ્રશ્નો અને લોકોની સમસ્યાઓ ને ઉચ્ચ સ્તરે પહોંચાડવા કાર્યરત રહ્યા છે અને પોતાના સરળ અને શાંત સ્વભાવ થી મોરબી સહિત ગુજરાત ભરમાં તેઓ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.

- Advertisement -
- Advertisement -

તેમના કાર્યકાળની વાત કરીએ તો પંકજભાઈ દ્વારા નાની ઉંમરમાં પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાના ડગ માંડયા હતા અને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરતાની સાથે છેલ્લા આઠ વર્ષથી ન્યૂઝ18 ગુજરાતી ન્યૂઝ ચેનલમાં કેમેરામેન તરીકે ફરજ બજાવે છે તથા મોરબી મિરર ન્યૂઝના રીપોર્ટર પણ છે અને તાજેતરમાં જ બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં રીપોર્ટર તરીકે તેમની નિમણુંક થયેલ એવા યુવા પત્રકાર પંકજભાઈ મનસુખભાઇ સનારીયાનો આજે જન્મદિવસ છે ત્યારે મોરબી સહિત ગુજરાત ભરમાંથી તેમના મિત્ર વર્તુળ તરફથી મો.નં ૯૯૭૮૮૫૯૫૦૦ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને મોરબી મિરર દ્વારા પણ પંકજભાઈ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!