Friday, October 7, 2022
HomeGujaratહળવદના ચરાડવા ગામે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો  

હળવદના ચરાડવા ગામે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો  

હળવદ તાલુકાના ચરાડવા ગામેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોય જે અંગે ચરાડવાના રહેવાસીએ પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તપાસ ચલાવી છે જેમાં મૃતક અંદાજે ૫૦ થી ૫૫ વર્ષના હોવાનું અને માનસિક અસ્થિર હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!