Friday, April 19, 2024
HomeGujaratઆવતીકાલે હળવદ યુવા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ સન્માન સમારોહ નું આયોજન કરાશે

આવતીકાલે હળવદ યુવા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ સન્માન સમારોહ નું આયોજન કરાશે

આવતીકાલે સવારે ૧૦ કલાકે હળવદ યુવા ભાજપ દ્વારા કોરોના ની વિકટ પરિસ્થિતિ માં પોતાના ઘર પરિવાર ની ચિંતા કર્યા વગર રાત દિવસ જોયા વગર કોરોના ના દર્દીઓ ની સેવા કરતા કોરોના વોરિયર્સ સંસ્થા અને સેવાભાવી સ્વયંસેવકો નો સન્માન સમારંભ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે જેમાં હળવદ ખાતે કોરોના ની મહામારી ની વિકટ પરિસ્થિતિ માં આરોગ્યલક્ષી અને અન્ય જરૂરી સેવાઓ પુરી પાડી છે તેવા સેવાભાવીઓ નું માનભેર સન્માન ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ના હસ્તે યોજાશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!