Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : વીસીપરામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી : વીસીપરામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓ ઝડપાયા

ગઈકાલે તા. ૨૮નાં રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વીસીપરામાં સ્મશાન રોડ ખડીયાપરામાં જાહેરમાં તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા દિલીપભાઈ શીવાભાઈ સાલાણી, બેચરભાઈ સોમાભાઈ જંજવાડીયા, ગોપાલભાઈ પ્રભુભાઈ કગથરા (રહે. બધા વીસીપરા) વાળાઓને રોકડા રૂ. ૧૫૪૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!