Sunday, December 29, 2024
HomeNewsMorbiમોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને સીપીઆઈ ટીમે પકડી પાડ્યો

મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને સીપીઆઈ ટીમે પકડી પાડ્યો

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ અપહરણના કેસો શોધી કાઢવા સીપીઆઈ આઈ એમ કોઢિયાની ટીમના અનંતરાય પટેલ, વિક્રમસિંહ ભાટિયા સહિતની ટીમ કાર્યરત હોય દરમિયાન મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અને ભોગ બનનાર એમપીના ચંદ્રશેખર આઝાદનગર ખાતે હોવાનું ટેકનીકલ સોર્સ દ્વારા જાણવા મળતા ટીમ રવાના કરવામાં આવી હતી અને અપહરણના આરોપી રમેશ નાનુરામ યાદવ રહે.ફતેપુરા તા.ખંડેલા રાજસ્થાન તેમજ ભોગ બનનારને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આગળની તપાસ ડીવાયએસપી એસસી એસટી સેલ આઈ એમ પઠાણ ચલાવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!