Tuesday, May 7, 2024
HomeGujaratટંકારાની લજાઈ ચોકડી ખાતેથી ખાણ ખનીજ વિભાગે રેતી ચોરી કરતા વાહનો ઝડપી...

ટંકારાની લજાઈ ચોકડી ખાતેથી ખાણ ખનીજ વિભાગે રેતી ચોરી કરતા વાહનો ઝડપી પાડ્યા

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા ટંકારા તાલુકાની લજાઈ ચોકડી ખાતેથી સાદી રેતીનું ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ વગર વહન કરતા ડમ્પરોને પકડી કુલ ૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી ભૂસ્તરશાસ્ત્રી જે.એસ વાઢેરની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી તેમજ માઈન્સ સુપરવાઇઝર મિતેશ ગોજીયા દ્વારા ટંકારા તાલુકાના મોજે ચોકડી ખાતેથી GJ-10-TY-9345 અને GJ-36-V- 4871 નંબરનાં ડમ્પરને સાદી રેતી ખનીજના ગેરકાયદેસર એટલે કે રોયલ્ટી પાસ વગર વહન કરવા બદલ સીઝ કરી અંદાજે ૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જે મુદ્દામાલને ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!