Saturday, December 28, 2024
HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી લસણની હરાજી શરુ કરવામાં આવી

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી લસણની હરાજી શરુ કરવામાં આવી

પ્રથમ દિવસે ૫૦૦૦ મણ લસણની આવક, મુહૂર્તમાં ૧૧૫૧ ભાવ બોલાયા

- Advertisement -
- Advertisement -

હળવદ એપીએમસી ખાતે ચેરમેન રણછોડભાઈ પટેલ અને સેક્રેટરી મહેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં સોમવાર તા. ૦૫ એપ્રિલ સવારે ૧૦ કલાકે શુભ ચોઘડિયામાં લસણની હરાજી શરુ કરવામાં આવી હતી. જેમા આજે પ્રથમ દિવસે અદાજીત ૫૦૦૦ મણ જેટલુ લસણ આવ્યું હતું, ૪૫૦થી ૧૦૦૦ સુધીના લસણના ભાવ બોલાયા હતા જ્યારે મુહૂર્ત આવેલ લસણનાં ભાવ ૧૧૫૧ રૂપિયા બોલ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!