મોરબીમાં યુવતીને ઇરફાન નામના ઈસમે હવસનો શિકાર બનાવી હતી, એટલું જ નહીં આરોપીએ યુવતીને મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. જે સમગ્ર મામલે વિધર્મી ઈસમ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે. તેમજ આરોપી વિધર્મી યુવકના ઘરમાં આગ પણ લાગી હતી અને રીક્ષા અને ઘર આગમાં લપેટાઈ ગયું હતું.જે મામલે પોલિસે તપાસ શરૂ કરી છે.મોરબીમાં યુવતીને ઇરફાન નામના ઈસમે હવસનો શિકાર બનાવી હતી, એટલું જ નહીં આરોપીએ યુવતીને મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. જે સમગ્ર મામલે વિધર્મી ઈસમ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે. તેમજ આરોપી વિધર્મી યુવકના ઘરમાં આગ પણ લાગી હતી અને રીક્ષા અને ઘર આગમાં લપેટાઈ ગયું હતું.જે મામલે પોલિસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં યુવતી પર વિધર્મી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં નરાધમે યુવતી સાથે દુષ્કર્મ આચરી માર માર્યો હતો. ત્યારે બનાવની જાણ થતા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચીને ભોગ બનનારના પરિવારને કડકમાં કડક કાર્યવાહી કરવાની સાંત્વના આપી હતી. ત્યારે બનાવને પગલે નાના દહિસરા ગામના આરોપી ઈરફાન અલીભાઈ સુમરા નામના ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અને આ દરમિયાન આરોપી યુવકના નાના દહિસરા ગામે આવેલ ઘર માં આગ લાગી હતી અને ઘર બહાર પાડેલ રિક્ષા પણ આગમાં ભસ્મીભુત થઈ ગઈ હતી.ત્યારે આ આગ આકસ્મિક રીતે લાગી કે લગાવવામાં આવી તે અંગે પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે અને નાનાં દહિસરા ગામે માળીયા મીયાણા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.અને હાલમાં ગામમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી અનુસાર, મોરબીમાં યુવતી પર વિધર્મી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં નરાધમે યુવતી સાથે દુષ્કર્મ આચરી માર માર્યો હતો. ત્યારે બનાવની જાણ થતા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચીને ભોગ બનનારના પરિવારને કડકમાં કડક કાર્યવાહી કરવાની સાંત્વના આપી હતી. ત્યારે બનાવને પગલે નાના દહિસરા ગામના આરોપી ઈરફાન અલીભાઈ સુમરા નામના ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અને આ દરમિયાન આરોપી યુવકના નાના દહિસરા ગામે આવેલ ઘર માં આગ લાગી હતી અને ઘર બહાર પાડેલ રિક્ષા પણ આગમાં ભસ્મીભુત થઈ ગઈ હતી.ત્યારે આ આગ આકસ્મિક રીતે લાગી કે લગાવવામાં આવી તે અંગે પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે અને નાનાં દહિસરા ગામે માળીયા મીયાણા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.અને હાલમાં ગામમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.