Saturday, October 12, 2024
HomeGujaratઉતરપ્રદેશના ફિરોઝાબાદ માંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ મોરબીથી ઝડપાયો

ઉતરપ્રદેશના ફિરોઝાબાદ માંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ મોરબીથી ઝડપાયો

મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે આરેપી તથા ભોગબનનારને બેલા ગામ નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ વી. બી. જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ અપહરણનાં ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હોય દરમ્યાન ઉતરપ્રદેશના ફિરોઝાબાદ જીલ્લાના લાઈનપાર પોલીસ મથકના અપહરણના ગુનાના આરોપી સંજયભાઈ અમરશીભાઈ શંખવારને મોરબીના બેલા ગામ નજીક રેંજ સિરામિકની ઓરડીમાંથી ઝડપી પાડી ભોગબનનારને હસ્તગત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!