Thursday, April 25, 2024
HomeGujaratમોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારે ૯ વાગ્યા સુધીમાં અંદાજીત ૯.૫૭ ટકા...

મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારે ૯ વાગ્યા સુધીમાં અંદાજીત ૯.૫૭ ટકા મતદાન નોંધાયું

મોરબી-માળીયા વિધાનસભા પેટા ચૂંટણી જંગ માટે મતદાન શરુ થઇ ચુક્યું છે અને સવારથી મતદારો મતદાન કરવા માટે ઘરની બહાર નીકળ્યા હોય પ્રથમ બે કલાકમાં અંદાજીત ૯.૫૭ ટકા મતદાન નોંધાયું છે
મોરબી પેટા ચૂંટણી માટે સવારે પ્રથમ બે કલાકમાં ૯ ટકાથી વધુ મતદાન નોંધાયું છે સૌરાષ્ટ્રની અન્ય બેઠકો જેમ જ મોરબી પેટા ચૂંટણીમાં પણ ૯ ટકાથી વધુ મતદાન નોંધાયું અને સૌરાષ્ટ્રની પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં સરેરાશ ૯  જેટલું મતદાન નોંધાયું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!