Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી નગરપાલિકા ના પ્રમુખ ઉપ પ્રમુખ ના નામ જાહેર કરાયા

મોરબી નગરપાલિકા ના પ્રમુખ ઉપ પ્રમુખ ના નામ જાહેર કરાયા

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ચાલી રહેલી નગરપાલિકાઆજે સમાન્ય સભા છે જેમાં પૂર્ણ બહુમત સાથે ભાજપે જીત હાંસલ કરી હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ પર સૌની મીટ મંડાઈ હતી ત્યારે આજે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઇ દેથરીયા દ્વારા મોરબી નગરપાલિકા પ્રમુખ તરીકે કુસુમબેન કરશન ભાઈ પરમાર,ઉપપ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજા,કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુરેશ દેસાઈ,પક્ષના નેતા તરીકે કમલ દેસાઈ અને દંડક તરીકે સુરભી ભોજાણી ની જાહેરાત કરવામાં આવી છે જો કે આ નામો થોડી જ વારમાં મોરબી નગરપાલિકા માં યોજનાર સામાન્ય સભામાં સત્તાવાર જાહેર કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!