Saturday, May 4, 2024
HomeGujaratસમસ્ત બ્રહ્મસમાજ મોરબીના નવા પ્રમુખ-મહામંત્રીની વરણી

સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના નવા પ્રમુખ-મહામંત્રીની વરણી

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ચાલુ હોદેદારોની ટર્મ પૂરી થતાં નવા હોદેદારોની કારોબારીની સહમતી થી વરણી કરવામાં આવી હતી જેમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં પ્રમુખ તરીકે મોરબીનાં યુવા શિક્ષણ વીદ કિશોરભાઈ આર. શુક્લ તથા મહામંત્રી પદે યુવા એન્જિનિયર કેયુરભાઈ એન. પંડ્યાની વરણી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!