Friday, March 29, 2024
HomeGujaratમોરબીના નવનિયુક્ત અધિક કલેક્ટરનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અભિવાદન કરાયું

મોરબીના નવનિયુક્ત અધિક કલેક્ટરનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અભિવાદન કરાયું

મામલતદાર તરીકે પ્રાંત અધિકારી વાંકાનેરમાં ઘણા વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે એવા એન.કે.મુછારની મોરબીના અધિક કલેકટર તરીકે નિમણુંક થતાં આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ ડી.વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા ,પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટિયા, મોરબી તાલુકાના અધ્યક્ષ સંદીપભાઈ લોરીયા વગેરે દ્વારા શુભેચ્છા મુલાકાત લઈ શુભાષચંદ્ર બોઝનો ફોટો અર્પણ કરી અધિક કલેકટર એન.કે.મુછારનું અભિવાદન કરાયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!