Saturday, April 27, 2024
HomeGujaratMorbiમોરબી ના દાણાપીઠ પાસે આવેલ રસ્તા નુ કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા...

મોરબી ના દાણાપીઠ પાસે આવેલ રસ્તા નુ કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા ચીફ ઓફિસર ને રજૂઆત કરાઇ

મોરબી નગરપાલિકા માં આવેલ વોર્ડ નંબર ૫ માં પ્રવેશતા પહેલા દાણાપીઠ પાસે આવેલ રસ્તા નુ કામ તારીખ ૨૫-૦૯-૨૦૨૦ ના રોજ ચાલુ કરવામાં આવેલ જેને તમામ નાગરિકો દ્વારા બિરદાવવામાં આવેલ છે પણ ત્યારબાદ જે રીતે ગોકળગતીએ એનું કામ ચાલુ છે

- Advertisement -
- Advertisement -

એના કારણે વોર્ડ નંબર ૫ માં વિસ્તાર જેવા કે લક્ષ્મીનારાયણ શેરી,બક્ષી શેરી,સુથાર શેરી,પારેખ શેરી, બુઢ્ઢા બાવા શેરી, ભવાની ચોક,વિશ્વકર્મા મંદિર શેરી, ઘંટીયાપા, આ તમામ વિસ્તાર માં રહેતા લોકોને રોજ અસહ્ય મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સી.સી. રોડ અંદાજિત ૧૪મી. X ૯૦ મી. નો છે જેને પૂર્ણ કરતા અંદાજિત ૮-૧૦ દિવસ નો જ સમય લાગે પણ આ કાર્ય લગભગ ૧૫-૧૬ દિવસ થી ગોકળ ગતિએ ચાલુ છે જેના કારણે વિસ્તાર માં રહેતા લોકો મુશ્કેલી થી ત્રાહિમામ થય ગયેલ છે જેથી વોર્ડ નંબર ૫ ના લોકોની મુશ્કેલી દૂર કરીને ગોકળ ગતિએ ચાલતા કાર્ય ને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આજરોજ રજૂઆત ચીફ ઓફિસર ને રજૂઆત કરાઇ

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!