Friday, March 29, 2024
HomeNewsMorbiમોરબી તાલુકાના લીલાપર ગામમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી તાલુકાના લીલાપર ગામમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી તાલુકાના લીલાપર ગામમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ. ગત તા. 8ના રોજ લીલાપર ગામમાં નદીના કાંઠે બાવળના ઝુંડ પાસે દેશી દારૂ બનાવવાનો આથો લીટર આશરે 300 (કિ.રૂ. 600) તથા ભઠ્ઠીના સાધનો કેરબા નંગ 6, ગેસનો બાટલો નંગ 1, ગેસનો ચુલો નંગ 1, ટીનનું બકડીયુ નંગ 1, મોટી થાળી નંગ 1 મળી કુલ કિ.રૂ. 2,470નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ બનાવમાં આરોપી હરસુરભાઇ ગોકળભાઇ દેગામા રેઇડ દરમિયાન સ્થળ ઉપર હાજર નહી હોવાથી હાલમાં પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!