Tuesday, April 16, 2024
HomeGujaratવાંકાનેરનાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારો ટાઉતે વાવાઝોડાથી પ્રભાવિત

વાંકાનેરનાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારો ટાઉતે વાવાઝોડાથી પ્રભાવિત

પવનનાં કારણે વૃક્ષ ધરાશાયી થતાં પોલીસે વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારો ટાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. વાંકાનેર તાલુકાના સતાપર, મેસરિયા, તરકિયા, ગારીડા, રંગપર, અદેપર, ઠીકરિયાળી, ભલગામ સહિતના ગ્રામ્ય વિસ્તારો ટાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયાં છે. ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે પવનના લીધે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલા ભલગામ નજીક વૃક્ષ ધરાશાયી થતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!